રવિ કિશન ભોજપુરી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા છે.

રવિ કિશન ભોજપુરી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા છે.

તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

રવિ કિશન રાજકારણમાં પણ ખૂબ સક્રિય છે.

તેઓ ભાજપના સાંસદ છે અને તેમણે પ્રથમ વખત ગુજરાત ચૂંટણી માટે ગીત ગાયું છે.

રવિ કિશને પહેલીવાર ગુજરાતી અને ભોજપુરીનું મિક્સ રેપ ગાયું છે.

આ ભોજપુરી ગીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે.

રવિ કિશન પહેલા પણ ઘણી વખત યુપી ચૂંટણી માટે ગીતો ગાયા છે.

ગીતના પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, પીએમ મોદી અને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર પણ દેખાઈ રહી છે.

ચાહકો તેના પોસ્ટરને ખૂબ પસંદ કરી રહ્યા છે, આશા છે કે લોકોને પણ ગીત ગમશે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

Thanks for Reading. UP NEXT

Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીની હાઇલાઇટ્સ

View next story