દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે.



ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.



ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે.



ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠક માટે એક જ તબક્કામાં વોટિંગ થશે



2019 લોકસભામાં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક પર જીત મેળવી હતી



2014 લોકસભામાં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક પર જીત મેળવી હતી



આ પણ વખત ભાજપ ગુજરાતની તમામ 26 બેઠક જીતીને હેટ્રિક સર્જવા આતુર છે



ભાજપ દ્વારા ગુજરાતમાં 26માંથી 22 લોકસભા સીટ માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે

ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક 5 લાખથી વધુ વોટના માર્જિનથી જીતવાનું લક્ષ્ય રાખ્યું છે

ગુજરાતમાં ભાજપે લોકસભા ચૂંટણી તારીખ અને ઉમેદવારના નામ પહેલા જ તમામ બેઠકના મધ્યસ્થ કાર્યાલય ખોલી દીધા હતા