ગુજરાતમાં એક ગામનું નામ જંબુર છે

આ ગામમાં આફ્રિકા મૂળના હજારો લોકો રહે છે

આ લોકો અનેક વર્ષોથી અહીં રહેતા હોવાનું કહેવાય છે

વિશ્વભરમાં આ ગામ મિની આફ્રિકાના નામથી જાણીતું છે

અહીંયા રહેતા લોકો સિદ્દી જાતિના છે

આ લોકો ઈસ્લામને માને છે

જ્યારે કેટલાક લોકો હિન્દુ અને ઈસાઈ ધર્મમાં પણ માનવા લાગ્યા છે

આ સમુદાય મૂળ રીતે આફ્રિકન છે

જે બંનતુ સમુદાયનો હિસ્સો છે, જેઓ મૂળ દક્ષિણ આફ્રિકાના રહેવાસી છે

કહેવાય છે કે આ લોકો 750 વર્ષ પહેલા ભારતમાં આવીને વસ્યા હતા