અનેક ચીજો શરીરમાં નુકસાન પહોંચાડે છે જે ખાવાથી ફાયદો થશે તેવું લાગે છે પણ તે અંદરથી નુકસાનકારક હોય છે આવી કેટલીક ચીજો છે તેને સાથે ન ખાવી જોઈએ નહીંતર લાભની બદલે ઉલ્ટું શરીરને નુકસાન પહોંચશે મૂળા સાથે ચાનું સેવન ખતરનાક સાબિત થઈ શકે છે સંતરા અને મૂળા પણ સાથે ન ખાવા જોઈએ દૂધ અને મૂળા સાથે ખાવાથી બચવું જોઈએ કારેલા અને મૂળા પણ ભૂલથી સાથે ન ખાવ ખીરા અને મૂળા સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે