શેરડી ખાવાના 10 અદભૂત ફાયદા શેરડી ખાવાના અદભૂત ફાયદા શેરડી પોષક તત્વનો ભંડાર છે શેરડીમાં કેલ્શિયમ,આયરન છે શેરડીમાં પોટેશિયમ વિટામિ સી છે શેરડીમાં વિટામિન બી, પ્રોટીન છે શેરડી હિમોગ્લોબિનનું સ્તર વધારે છે એસિડિટીની સમસ્યાને દૂર કરે છે શેરડી પાચનતંત્રને પણ સુધારે છે લિવરના સ્વસ્થ્ય માટે ઉપકારક છે કિડનીના સ્વાસ્થ્યને દુરસ્ત કરે છે શેરડી કેન્સરના જોખમને ટાળે છે નેચરલ સુગરનો બેસ્ટ સોર્સ છે એન્ટી ઇંફ્લામેટરી ગુણ હોયછે શરીરને સોજોને ઓછો કરે છે શેરડી