તજ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે



તજમાં મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ હોય છે



રોજ ખાલી પેટ તેનું સેવન કરવામાં આવે તો ઘણા ફાયદા થાય છે



તેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહેશે



બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે



તે હાર્ટ એટેક અને તેનાથી સંબંધિત બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે



પેટને લગતી સમસ્યાઓને ઓછી કરવામાં પણ મદદ કરે છે



અપચો અને ઝાડાને દૂર કરે છે તજ



દરરોજ ખાલી પેટે તજનું પાણી પીવાથી તમારા સાંધાનો દુખાવો ઓછો થશે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે