આજ કાલ સોડા પીવાનું ચલણ ખુબ વધ્યું છે



કેટલાક લોકો લગભગ દરરોજ સોડા પીવે છે



પરંતુ રોજ સોડા પીવાથી શરીરને ગંભીર નુકસાન થાય છે



રોજ સોડા પીવાથી દાંતમાં સડો થઈ શકે છે



ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે



હાડકા નબળા પડવા લાગે છે



સ્ટ્રોક અને હૃદય રોગનું જોખમ વધે છે



કિડની રોગ થઈ શકે છે



વજન વધવા લાગે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે