થાઇરોઇડની બીમારી થાઇરોઇડ ગ્રંથિને લાગત બીમારી છે. થાઇરોઇડ ગળામાં આવેલી એક ગ્રંથિ છે થાઇરોઇડ ગ્રંથિમાં તકલીફ ઉભી થવાથી થાઈરાઈડ સંબંધી રોગ થાય છે. થાઇરોઇડનો કંટ્રોલ કરવા માટે કોથમીર (ધાણા) ખુબ જ ફાયદાકારક છે ધાણા પોસક તત્વો અને વિવિધ એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે ધાણાના બીજને સવારે પાણીમાં પલાળીને પીવાથી થાઇરોઇડ કંટ્રોલ કરવામાં મદદ મળે છે થાઈરોઈડથી આંખોમાં બળતરા થવા લાગે છે સ્વભાવ ચીડિયો થવા લાગે છે ઊંઘ ન આવવાની સમસ્યા થવા લાગે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે