ગરમીથી બચવા માટે તમારી એસીનું તાપમાન કેટલું રાખવું યોગ્ય છે



જો તમે તમારા રૂમમાં ACનું તાપમાન 20 થી નીચે રાખો છો તો જલદી જ તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.



ઉનાળામાં તમને ACની ખૂબ જ જરૂરિયાત અનુભવાય છે.



પરંતુ આ AC તેના તાપમાનને કારણે તમને બીમાર પણ કરી શકે છે.



કેટલાક લોકો ACનું તાપમાન 18 અથવા 16 પર સેટ કરી દે છે, જેના કારણે રૂમ ખૂબ ઠંડો થઇ જાય છે



આ ઠંડક થોડા સમય માટે સારી લાગે છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે.



હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો ACનું તાપમાન 20થી નીચે રાખવામાં આવે તો તે રૂમમાં હાજર લોકોને બીમાર કરી શકે છે.



જર્નલ ઑફ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં ACનું તાપમાન 20 ની નીચે રાખવાના ગેરફાયદા જણાવ્યા છે



તેમાં કહેવામાં આવ્યું છે કે આ તાપમાનમાં એસી છ કલાકથી વધુ સમય સુધી રહે છે વ્યક્તિની સ્કિનમાં ભેજ ઘટી જાય છે.



જેના કારણે ચહેરા પર કરચલીઓ, પિમ્પલ્સ અને ખીલ જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો