ચા આપણા ભારતીયો માટે એક લાગણી છે ચા વિના કેટલાક લોકોની સવાર અધૂરી રહે છે તેમાય બ્લેક ટી પીવાથી અનેક ફાયદા થાય છે બ્લેક ટી પીવાથી હૃદય સ્વસ્થ રહે છે બ્લેક ટી પીવાથી હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે બ્લેક ટી પીવાથી તમારી પાચનતંત્ર સ્વસ્થ રહે છે તે સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે. તે સ્તન, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડે છે વાયરલ ઈન્ફેક્શનને રોકવામાં મદદરૂપ થાય છે બ્લેક ટી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે