ખાલી પેટ ધાણાનું પાણી પીવાના 7 ફાયદા ધાણાનું પાણી પાચન માટે ઉત્તમ છે જે આંખોની દષ્ટી ક્ષમતાને બૂસ્ટ કરે છે ખાલી પેટ પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થશે વજન ઘટાડવામાં પણ આ પાણી મદદ કરે છે ધાણાનું પાણી બોડીને ડિટોક્સ કરે છે એસિડિટીની સમસ્યામાં પણ કારગર છે પેટને આ પાણીનું સેવન શીતળતા આપે છે હેવીનેસ બ્લોટિંગની સમસ્યાને દૂર કરે છે ધાણા એન્ટીઓક્સિડિન્ટસથી ભરપૂર છે થાઇરોઇડના દર્દી માટે પણ આ પાણી કારગર છે