આ 7 વાસ્તુ ટિપ્સ ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ બુદ્ધની મૂર્તિ ઘરમાં રાખવી શુભ મનાય છે ઘરના મુખ્ય દ્રાર પર કુમકુમ હલ્દીનું સ્વતિક કરો ગજલક્ષ્મીની તસવીર અચૂક રાખો ઘરમાં સમૃદ્ધિ માટે મની પ્લાન્ટ અચૂક રાખો ઘરમાં નમકના પોતા લગાવો ઘરના આંગણામાં તુલસીનો છોડ રાખો વાઇન્ડ ચાઇમ ઘરમાં રાખવાથી પોઝિટિવ એનર્જી આવે છે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ અચૂક લગાવવું ઘરના મુખ્ય દ્વાર પર અંદર બાજુ ગણેશજીની મૂર્તિ મૂકવી કોઇ નકારાત્મક તસવીર ઘરમાં ન લગાવો બેડરૂમમાં બેડની સામે દર્પણ ન હોવું જોઇએ