સવાર માટે આ 7 નાસ્તા છે હેલ્ધી, જરૂર કરો ટ્રાય



મગદાળ ચીલા - આ નાસ્તામાં પ્રૉટીનની સાથે ફાઇબર પણ મળે છે



પનીર ભુરજી - પનીર પ્રૉટીનનો ખજાનો છે, ખાવાથી હેલ્થ સુધરે છે



પૌંઆ - અલગ અલગ શાકભાજી સાથે પૌંઆનો નાસ્તો બનાવી શકો છો



ઉત્તપમ - સવારે ઉત્તપમનો નાસ્તો આરોગ્યદાયક ગણાય છે, કરો ટ્રાય



દાળ પરોઠા - દાળ અને ઘઉંના પરોઠા હેલ્થી નાસ્તાની કેટેગરીમાં આવે છે



ઇડલી સાંભાર - સાઉથ ઇન્ડિયન આ વાનગી સવાર નાસ્તા માટે બેસ્ટ છે



સ્પ્રાઉટ્સ ચાટ - સ્પ્રાઉટ્સ ચાટ એ શરીર માટે ખુબ જ સારું રહે છે, ખાવું જોઇએ



ઢોંસા - મગદાળ અને ચોખાથી બનેલો આ દક્ષિણ ભારતીય નાસ્તો હેલ્થી છે



All Photos @Social Media