મોટા ભાગના ભારતીય રસોડામાં કાળા મરી જોવા મળે છે

કાળા મરી (Black Pepper) માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી છે

પાચનમાં સુધારો કરે છે

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

વજન ઘટાડવામાં મદદરૂપ છે

શરદી અને ઉધરસમાં રાહત આપે છે

મગજની કાર્યક્ષમતા વધારે છે

ત્વચા માટે ગુણકારી છે

દાંત અને પેઢા માટે ફાયદાકારક છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે