કેસર ખૂબ મોંઘું હોવાથી તેમાં ભેળસેળ થવાની શક્યતા વધુ હોય છે

તેથી અસલી અને નકલી કેસરની ઓળખ કરવી ખુબ જરુરી છે

અસલી કેસરના તાંતણા ઘાટા લાલ અને તેના છેડા નારંગી હોય છે

જ્યારે તમે અસલી કેસરના 2-3 તાંતણા ઠંડા પાણીમાં નાખો છો, ત્યારે તે ધીમે-ધીમે પોતાનો રંગ છોડે છે તાત્કાલિક નહીં

જ્યારે કેસર તાત્કાલિક રંગ છોડી દે તો તે નકલી હોય છે

સાથે અસલી કેસરની હાથમાં મસળવાથી તે પીળો રંગ છોડે છે લાલ નહીં

તેની સુગંધ પ્રાકૃતિક અને હળવી હોય છે તેજ અને કેમિકલયુક્ત નહીં

પાણીમાં નાખ્યા બાદ અસલી કેસર ઓગળતું નથી

નકલી કેસર મોટાભાગે કાગળ અને રંગેલા દોરાથી બનાવામાં આવે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે