ટામેટાં ફાઇબરથી પણ પ્રચુર છે ટામેટાંનું જ્યુસ પાચનતંત્રને દુરસ્ત કરે છે ટામેટાંના જ્યુસથી એસિડિટી ગેસથી રાહત મળે છે એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે ટામેટા ટામેટામાં એન્ટીઓક્સિડન્ટસની માત્રા વધુ છે ટામેટાનું જ્યુસ રોગપ્રતિકારક શક્તિ વધારશે વિટામિન એ હોવાથી ટામેટા આંખોની રોશની વધારશે ટામેટામાં પોટેશિયમની માત્રા વધુ છે જે બીપી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે ટામેટાં હાર્ટના હેલ્થ માટે પણ હિતકારી છે હાઇ ફાઇબર હોવાથી વેઇટ લોસમાં કારગર ટામેટાંનું સેવન સ્કિનને પણ એવયંગ રાખે છે