મસાલા અને હર્બલ્સ ફક્ત આપણા ભોજનનો સ્વાદ જ વધારતા નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે.



યોગ્ય સમયે અને માત્રામાં તેનો ઉપયોગથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે



આ મસાલા અને હર્બલ્સ કુદરતી એન્ટીઑકિસડન્ટો અને આપણા સ્વાસ્થ્યને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે



આદુમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે અને તે ફેટી લીવરની સમસ્યાથી રાહત આપે છે



તજ લીવરને ડીટોક્સ કરવામાં મદદ કરે છે અને ફેટી લીવરની સમસ્યાને ઘટાડે છે.



મેથીના દાણા લીવરમાંથી વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.



એન્ટી-ઓક્સીડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર વરિયાળી લીવરને સાફ કરવામાં મદદ કરે છે.



તુલસી લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને લીવરની કામગીરીને સુધારે છે



તેના એન્ટીઑકિસડન્ટ ગુણો લીવરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદરૂપ છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો