પુરી ઉંઘ ન આવવાથી અપચો થાય છે



તણાવના કારણે ઊંઘ નથી આવતી



ઓવરથિંકિગના કારણે ઊંઘ નથી આવતી



ડિપ્રેશન એકલાપણું પણ જવાબદાર છે



અનિંદ્રા માટે ઝીરો ફિઝિકલ એક્ટિવિટી જવાબદાર



ફૂડ પણ અનિંદ્રા માટે જવાબદાર છે



કેફિનનું સેવન અને નિંદ્રાને અવરોધે છે



હાઇ ફાઇબર ફૂડથી અનિંદ્રાની સમસ્યા રહે છે



અનિયમિતતા પણ અનિંદ્રા માટે જવાબદાર



મોબાઇલ લેપટોપનો રાત્રે ઉપયોગ કારણભૂત