શિયાળામાં સરસવના શાકનું ખુબ સેવન કરવામાં આવે છે સરસો કા સાગ મોટે ભાગે પંજાબી ઘરોમાં બનાવવામાં આવે છે ‘સરસો કા સાગְְ’નું સેવન કરવાના અનેક ફાયદા છે તેનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝમ બરાબર રહે છે જેના કારણે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે વજન ઘટાડવા માટે તમે તમારા આહારમાં તેનો સમાવેશ કરી શકો છો આ લીલોતરી ફેફસાંને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ છે તેમાં વિટામિન A પૂરતી માત્રામાં જોવા મળે છે જે ફેફસાં માટે ખૂબ જ ફાયદાકારક છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે