બાજરીના રોટલા શિયાળામાં ખાવા જોઈએ અશ્વગંધા અને દૂધ પણ ગુણકારી છે મધ અને દૂધનું સેવન પણ કરી શકાય સૂપ પણ ગરમી સાથે રક્ષણ આપે છે સૂકા મેવાને પણ આહારમાં સામેલ કરી શકો છો શિયાળામાં આદુનું સેવન અવશ્ય કરો લસણ પણ શિયાળામાં ખુબ ઉપયોગી છે ખજૂરનું સેવન શિયાળામાં ફાયદાકારક છે વિવિધ ડ્રાયફૂટ પણ ખાવા જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે