દરરોજ વોકિંગ કરવાથી કેલરી ખૂબ જ ઝડપથી બર્ન થાય છે સવાર-સાંજ વોક કરો છો તો આનાથી તમારું વજન નિયંત્રણમાં રહેશે મોર્નિંગ વોક હોય કે ઇવનિંગ વોક બંનેના ફાયદા છે મોર્નિંગ વોકથી મૂડ ફ્રેશ રહે છે તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને હૃદયના ધબકારા વધારે છે સવારે ખુલ્લી હવામાં ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે વૃદ્ધ લોકો રોજ મોર્નિંગ વોક કરે તો ઘૂંટણના દુખાવાની સમસ્યા દૂર થાય મોર્નિંગ વોક કરવાથી તમારી હાર્ટ હેલ્થ પણ સારી રહેશે ઇવનિંગ વોકથી પણ કેલેરી ખૂબ જ ઝડપથી બર્ન થાય છે દરરોજ વોકિંગ કરવાના ઘણા બધા ફાયદાઓ છે