ખાંડનું વધુ પડતું સેવન નુકસાન કરે છે ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓએ વધુ ખાંડ ન ખાવી વધુ પડતી ખાંડ ખાવાથી ક્રોનિક ઇન્ફ્લેમેશનનું જોખમ ખાંડ ખાવાથી શરીરમાં ઓક્સિડેટીવ તણાવ વધે છે આ તાણ ફેફસાના પેશીઓને નુકસાન પહોંચાડી શકે અસ્થમાના દર્દીએ ભૂલથી પણ વધારે ખાંડ ન ખાવી ખાંડ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે વધુ પડતી ખાંડ ખાવાથી સ્થૂળતા થાય છે ખાંડનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ