સાવધાન બ્રેકફાસ્ટમાં આ ફૂડ ખાશો તો થશે નુકસાન



આ ભૂલો, સ્વાસ્થ્ય માટે પડી શકે છે ભારે



નાસ્તામાં ક્યારેય જંકફૂડનું સેવન ન કરો



સવારનો નાસ્તો હેલ્ધી પસંદ જ કરો



નાસ્તો એવો પસંદ કરો જે ઊર્જાવાન રાખે



ઊઠ્યા બાદ 2 કલાકની અંદર નાસ્તો કરો



સવારે 9 વાગ્યા પહેલા નાસ્તો કરવો ઉત્તમ



સવારનો નાસ્તો ક્યારેય સ્કિપ ન કરો



નાસ્તો સ્કિપ કરવાથી ડાયાબિટિસ 2 થઇ શકે છે



નાસ્તો-રાત્રિભોજન વચ્ચે લગભગ 12 કલાકનું અંતર જરૂરી



સવારે બ્રેડનો નાસ્તો ભૂલથી પણ ન કરો



બ્રેડનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક



બ્રેડ પાચનને નબળી કરવાની સાથે વજન વધારશે