સાબુદાણાનું વધુ સેવન નુકસાનકારક છે સાબુદાણાં કાર્બોહાઇડ્રેઇટ વધુ હોય છે જેના કારણે સેવનથી બ્લડસુગર વધે છે સાબુદાણામાં કેલેરીની માત્રા વધુ છે સાબુદાણાના સેવનથી વજન પણ વધે છે સાબુદાણાનું વધુ સેવન નુકસાન કરે છે વધુ સેવનથી કિડની સ્ટોન થઇ શકે છે પાચન સબંધિત સમસ્યા સર્જે છે સાબુદાણા રોજ સેવનથી બ્લોટિંગ થઇ શકે છે સાબુદાણાનું સેવન કબજિયાત કરે છે