બીટને કાચું (સલાડમાં) ખાવું સૌથી વધુ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

તેને વધારે રાંધવા કે બાફવાથી તેના પોષક તત્વો ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે બીટ, ગાજર અને આમળાનું જ્યુસ પીવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

1 કિલો બીટ ખાવાથી કોઈ ચોક્કસ માત્રામાં લોહી વધતું નથી, પણ હિમોગ્લોબિન સુધરે છે.

Published by: gujarati.abplive.com

બીટની તાસીર ઠંડી હોય છે, તેથી તે શરીરની ગરમી ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે બપોરે બીટનું સલાડ ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તેમાં ભરપૂર ફાઈબર હોવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.

Published by: gujarati.abplive.com

બીટ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે અને ત્વચા પર ચમક લાવે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે વધુ બીટ ખાવાથી ગેસ થઈ શકે છે, તેથી બપોરે ખાવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

અઠવાડિયામાં 3-4 વાર બીટ ખાવાથી શરીર ડિટોક્સ થાય છે.

Published by: gujarati.abplive.com