ઉનાળામાં કેળા સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક માથાનો દુખાવો, માઇગ્રેન,પગના ખેંચાણથી રાહત મળે છે શરીરની ઉર્જા વધારવા માટે તમે કેળા ખાઈ શકો છો કેળા ખાવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યા નહીં રહે કેળામાં ફાઈબર હોય છે જે પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે કેળા ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે કેળા ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા)