રાત્રે ચા કેમ ના પીવી જોઇએ રાત્રે ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી આદત નથી કારણ કે ચામાં કેફી હોય છે જે ઉંઘને પ્રભાવિત કરી શકે છે રાત્રે ચા પીવાથી છાતીમાં બળતરાની સમસ્યા થઇ શકે છે કેફીનની વધુ માત્રાથી કેટલાક લોકોનું બ્લડ પ્રેશર વધી શકે છે રાત્રે ચા પીવાથી હાર્ટ અટેકનો ખતરો રહે છે તમે હર્બલ ચા જેમ કે ગ્રીન ટી, તુલસીની ચા પી શકો છો તેનાથી સ્વાસ્થ્યને કોઇ નુકસાન થશે નહીં તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો