શું તમારા શરીરમાં પણ પ્લેટલેટ ઝડપથી ઘટી રહ્યાં છે ? આવા સંકેત મળે તો સમજવું, શરીરમાંથી પ્લેટલેટ્સ ઘટ્યા પ્લેટલેટ્સ ઓછા થતાં જ શરીરમાં મળે છે આ સંકેત પ્લેટલેટ્સ ઓછા થતાં અસહ્ય માથાનો દુઃખાવો થાય છે શરીર, સ્નાયુઓ અને સાંધામાં દુઃખાવો થાય છે શરીરમાં થાક સાથે અને નબળાઇ અનુભવાય છે આંખોમાં સતત દુઃખાવો થતો રહે છે શરીર પર ફોલ્લીઓ અને હળવો રક્તસ્રાવ થાય છે Photos@social media