સાવધાન નમક-લીંબુને મિક્સ કરીને ન ખાશો



લીંબુ મીઠું એકસાથે ખાશો તો સમસ્યા સર્જાશે



લીંબુ મીઠું સાથે ખાવાથી સોડિયમની માત્રા વધે છે.



સલાડમાં સફેદ મીઠું ઉમેરીને ખાવાથી બીમારી વધે છે



સલાડમાં મીઠું અને લીંબુ ન ઉમેરવું જોઈએ?



બંને સાથે ખાવાથી હાઈ બીપીની ફરિયાદ થઈ શકે છે.



એટલું જ નહીં, શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે.



લીંબુ નમકથી હાડકાં નબળા પડી શકે છે.



પાચન ઉત્સેચકોને નુકસાન થાય છે.



જેનાથી સાંધામાં પણ દુખાવો થાય છે



ઊંઘનો અભાવ અને બેચેની વધી શકે છે