સાવધાન શું તમને વારંવાર ઉધરસ થાય છે શું તમને ઉધરસ વધુ સમય રહે છે લાંબા સમયની ઉધરસને ન અવગણશો ઉધરસના આ ગંભીર સમસ્યાના સંકેત પોસ્ટ નેઝલ ડ્રિપ કહેવામાં આવે છે આમાં તમને ખૂબ ઉધરસ આવે છે અસ્થમા લાંબી ઉધરસનું બીજું કારણ છે. લાંબી સૂકી ઉધરસ હૃદયની બીમારીના ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ ડિસીઝ પણ જવાબદાર હોઇ શકે છે ફેફસામાં ઇન્ફેકશનના કારણે પણ આવુ થાય છે