હવે થોડા દિવસમાં શિયાળાની શરુઆત થઈ જશે



શિયાળામાં બીમાર પડવાની આશંકા વધી જાય છે



તેથી તમે કેટલાક ફૂડનું સેવન કરી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો



શિયાળામાં ખજુરનું સેવન કરવું આવશ્યક છે



શિયાળામાં ગોળ ખાવો આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે



તલ ગરમ ગણાય છે. તેથી, તે ઠંડીમાં વધુ ખાવામાં આવે છે



શિયાળામાં ગાજરનું સેવન કરવું



મગફળીમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ સાથે અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે



આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે