મકાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે



તેમાં ફાઈબર, કેલ્શિયમ, વિટામિન સી, વિટામિન બી12 વગેરે ભરપૂર માત્રામાં હોય છે



કોલોન કેન્સર થવાના ચાન્સ ઘટાડે છે મકાઈ



ડાયાબીટિસના દર્દીઓ પ્રમાણસર મકાઇ ખાઇ શકે છે



પ્રેગ્નન્સી દરમિયાન ફાયદાકારક છે મકાઈ



કબજિયાત દૂર કરે છે મકાઈ



ઇનસોલ્યુએબલ ફાઇબર આંતરડાંના રોગ માટે ફાયદાકારક છે



તેનાથી ગેસ, અપચો થવાની શક્યાતા હોવાથી રાત્રે સેવન ન કરવું



મકાઈ ખાધા પછી તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે