એલચી ખાવાથી શરીરને ઘણા ફાયદા પહોંચે છે



એલચીમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



રાત્રે તેનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યામાંથી રાહત મળે છે



એલચીમાં ઘણા પોષક તત્વો મળી આવે છે



તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે



એલચીના સેવનથી પાચન સમસ્યાઓથી રાહત મળે છે



એલચી શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે



એલચીનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે



એલચી ચાવવાથી વાળ અને સ્કીન સારી રહે છે



દરરોજ રાત્રે એલચીનું સેવન કરવું જોઈએ