દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે



દૂધમાં અનેક પોષક તત્વો હોય છે



સવારે દૂધ પીવાથી નબળા હાડકાં સશક્ત બને છે



સવારે દૂધ પીવાથી તમારી પાચનક્રિયા સારી થાય છે



જો કે જે લોકોને ગેસની તકલીફ હોય તેમણે સવારે દૂધ ન પીવું જોઈએ



સવારે ખાલી પેટે દૂધ પિવાથી એસિડિટી કે પેટમાં બળતરા થઈ શકે છે



ખાલી પેટે દૂધ પીવાથી કબજિયાત અને ગેસ થઈ શકે છે



ખાલી પેટ દૂધ પીવું એ વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ ઉપર વધુ આધાર રાખે છે



કોઈ એલર્જીથી પીડાતા હોવ તો સવારે ખાલી પેટે દૂધ ન પીવું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે