દૂધમાં સુગર મિક્સ કરીને પીવો છો?તો સાવધાન



દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે.



દૂધના સેવનથી વિટામિન્સ મળે છે.



દૂધમાં કેલ્શિયમ, વિટામિન-બી12, વિટામિન-ડી છે.



દૂધમાં ફોસ્ફરસનો ઉચ્ચ સ્ત્રોત છે.



દરરોજ દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.



જો તે ખાંડ ઉમેરીને પીવાથી નુકસાન થાય છે



ખાંડ ઉમેરીને પીવાથી ફેટી લિવરની સમસ્યા થઇ શકે છે.



જે મેટાબોલિક રેટ પર પણ અસર કરે છે.



સુગરવાળા દૂધથી વજન પણ વધે છે



દૂધમાં ખાંડને બદલે આપ મધ મિક્સ કરી શકો છો