છાશ પીવાથી શરીરમાં અનેક ફાયદા પહોંચે છે



છાશ પીવાથી તમારુ શરીર ફિટ રહેશે



ભોજન સાથે છાશનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે



છાશ પીવાથી આંતરડાંની નબળાઈ દૂર થાય છે



છાશના સેવનથી પાચનશક્તિ મજબૂત બને છે



ભોજન પછી છાશ પીવાથી વાળ સંબંધી રોગો દૂર થાય છે



પેટના રોગો માટે છાશ આશીર્વાદ સમાન



દરરોજ જમ્યા બાદ છાશનું સેવન કરવું જોઈએ



છાશનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થશે