નારીયેળ પાણીમાં એન્ટિઓક્સિડન્સ હોય છે નારિયેળ પાણીમાં ઘણા પોષકતત્વો અને વિટામિન હોય છે આ પાણી સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે સવારે ખાલી પેટ નારીયેળ પાણી પીવાથી લાભ થાય છે સતત એક અઠવાડિયા સુધી નારીયેળ પાણી પીવો તો શું થાય છે જો સતત માથાનો દુખાવો હોય તો નારીયેળ પાણી પીવું જોઈએ ડાયાબિટીસમાં પણ આ પાણી ફાયદાકારક છે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરુપ છે નારીયેળ પાણી પીવાથી તમામ થાક દૂર થઈ જાય છે હાડકાઓ પણ ખૂબ જ મજબૂત બને છે