શું આપને નબળાઇનો અનુભવ થાય છે



શું આપને થોડા કામથી પણ થાક લાગે છે



પોષકતત્વોની કમીના કારણે થાક લાગે છે



આ સમસ્યાને દૂર કરવા પોષકયુક્ત ફૂડ લો



કેળા પ્રોટીન, કાર્બોહાઇડ્રેઇટ્સથી ભરપૂર છે



કેળાનું સેવન ઇન્સ્ટન્ટ એનર્જી આપશે



ચિયા સીડ્સ ફાઇબર, પ્રોટીનનો ખજાનો છે



ચિયા સીડસની દહીં સાથે સ્મૂધી બનાવી કરો સેવન



ખજૂર અને અખરોટ પણ થકાવટને દૂર કરશે



એનર્જી માટે દૂધને ડાયટમાં કરો સામેલ



દૂધથી બનેલા પ્રોડકટ્સ પણ શક્તિ આપશે



નારિયેળ પાણીનું સેવન થકાવટ દૂર કરશે