હળદરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સવારે હળદરનું પાણી પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થશે આ પાણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે હળદરનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે સવારે ખાલી પેટ હળદરના પાણીના સેવનથી ડબલ ફાયદા થશે પાણી નિયમિતપણે પીવાથી શરીરમાં બળતરા ઓછી થાય તમે જૂના રોગોથી બચી શકો છો હળદરનું પાણી નિયમિત પીવાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય દરરોજ સવારે નિયમિત હળદરનું પાણી પીવું જોઈએ