દરરોજ સવારે ઈંડા ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે ઈંડા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલા ઈંડા ખાવા જોઈએ તમે આખા દિવસમાં 2-3 ઈંડા ખાઈ શકો છો નાસ્તામાં 2 થી વધુ ઈંડા ખાવાથી સમસ્યા થઈ શકે ઈંડામાં સારી માત્રામાં પ્રોટીન જોવા મળે છે વધુ ઇંડા ખાવાથી શરીરને વધુ વિટામિન A મળે છે જે ઉંમર સાથે ઓસ્ટિયોપોરોસિસનું જોખમ બનાવે છે દરરોજ 2-3 ઈંડાનું સેવન કરવું જોઈએ