કિડની સ્ટોનને કિડની પથરી પણ કહેવામાં આવે છે.



આનું એક કારણ ઓક્સાલેટ અને કેલ્શિયમનું વધુ પડતું સેવન હોઈ શકે છે.



કેટલીક શાકભાજીના નાના બીજમાં ઓક્સાલેટની વધુ માત્રા જોવા મળે છે.



આનાથી કિડનીમાં પથરી થઈ શકે છે



આ શાકભાજીમાં રીંગણનો પણ સમાવેશ થાય છે



વાસ્તવમાં રીંગણનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.



તેમાં ફાઈબર, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે



પરંતુ કિડનીની પથરીથી પીડિત લોકોએ તેનું ઓછા પ્રમાણમાં સેવન કરવું જોઈએ.



રીંગણના બીજમાં પણ ઉચ્ચ ઓક્સાલેટ હોય છે, જે કિડનીમાં પથરી બનાવી શકે છે.