દાડમ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને અન્ય પોષક તત્વો સારી માત્રામાં હોય છે.



જે આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



એન્ટિઓક્સિડન્ટ્સ આપણી ધમનીઓમાં કોઈપણ પ્રકારની બળતરા ઘટાડવાનું કામ કરે છે.



આ સાથે, તે ધમનીઓને સાફ રાખે છે જેથી હૃદયને યોગ્ય માત્રામાં ઓક્સિજન મળતો રહે.



તેનું સતત સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રહે છે.



દાડમ ખાવાથી આપણું બ્લડપ્રેશર સંતુલિત રહે છે



આ સિવાય દાડમમાં બળતરા વિરોધી ગુણ હોય છે.



તે ઓટોઇમ્યુન રોગોની સમસ્યાને નિયંત્રિત કરે છે