શિયાળાની ઋતુ તેની સાથે ઘણી સમસ્યાઓ લઈને આવે છે આવી સ્થિતિમાં મૂળાનું સેવન વધુ ફાયદાકારક છે. મૂળામાં વિટામિન સી, ફાઈબર અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે તે રોગોને રોકવા અને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ છે વજન ઘટાડવામાં મદદરુપ છે કબજિયાતથી છુટકારો મળે છે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો હાડકાંને મજબૂત બનાવે છે, ઊંઘ સુધારે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે