આજકાલ દરેક લોકો પેટની સમસ્યાથી પરેશાન છે



પેટની ચરબીથી પર્સનાલિટી પર અસર પડે છે



મેથીદાણા પેટની ચરબી ઘટાડવા માટે મદદરુપ છે



મેથીદાણામાં એન્ટીઓક્સિડન્સ હોય છે



તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે



પેટની ચરબી ઘટાડવામાં તે ખૂબ જ મદદરુપ છે



તેમાં ફાઈબર હોવાના કારણે પેટને ભરેલુ રાખે છે



ડાયેટ સાથે તમે દરરોજ તેનુ સેવન કરો તો પરિણામ મળશે



રાત્રે પાણીમાં મેથી પલાળી દો, સવારે ખાલી પેટ પાણી પીવાનું



થોડા દિવસોમાં જ તમને અસર જોવા મળશે