અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે અંજીરમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી શકે દૂધ સાથે અંજીર ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે અંજીર એવું ડ્રાયફ્રૂટ છે જેનું સેવન કરવાથી શરીર ફિટ રહે છે ફાઇબર સહિત ઘણા બધા પોષક તત્વો હોય છે અંજીરને પલાળીને ખાવાથી તેના લાભ બમણા થઈ જાય ઠંડીમાં અંજીરનું સેવન કરવું જોઈએ