શું દૂધનું સેવન વજન વધારે છે?



શું આપ ડાયટિંગ કરી રહ્યાં છો



તો શું દૂધનું સેવન ન કરવું જોઇએ



ખરેખર દૂધનું સેવન વજન વધારે છે?



ના દૂધનું સેવન વજન નથી વધારતું



સ્કિમ મિલ્ક દૂધ પીવાથી વજન નથી વધતું



દૂધમાં ઝીંક, મેગ્નેશિયમ, કેલ્શિયમ છે



દૂધમાં વિટામિન બી-12, વિટામિન ડી છે



દૂધ હાડકાંને મજબૂત કરે છે



દૂધનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે.



જો દૂધ પચતું ન હોય ગેસ થતો હોય તો



આ દૂધનું સેવન વેઇટ લોસમાં અવરોધક બનશે



તો દૂધને બદલે આપ દહીંનું વધુ સેવન કરો