કારેલા સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે જોકે ઘણા લોકો તેના કડવા ટેસ્ટને કારણે નથી ખાતા કારેલાનું સેવન કરવાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે બ્લડ સુગર કંટ્રોલ કરે છે પાચન સુધારે છે લીવરને સ્વસ્થ રાખે છે શરીરને ડિટોક્સિફિકેશન કરવાનું પણ કામ કરે છે વજન નિયંત્રિત રાખે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે