આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી હોય છે.



પરંતુ શું તમે જાણો છો કે બ્લડ ગ્રુપ પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું ભાગ્ય નક્કી કરી શકે છે.



એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોનું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે તેઓ રોગપ્રતિકારક શક્તિના પાવરહાઉસ છે



આવા લોકોની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે વધે છે. સંશોધન મુજબ 0 પોઝિટીવ વાળા લોકો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ નસીબદાર છે



કારણ કે આવા લોકો માટે ચેપ સંબંધિત રોગોનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.



કેટલાક ક્રોનિક રોગોનું જોખમ પણ આવા લોકોમાં ઘણું ઓછું હોય છે.



જે લોકોનું બ્લડ ગ્રુપ 0 પોઝિટીવ હોય છે તેઓ ઇમ્યૂનિટી ચેમ્પિયન હોય છે.



સંશોધન મુજબ 0+ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં સારા બેક્ટેરિયા સારી સંખ્યામાં વધતા રહે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો