ગાજરમાં ફાઈબર અને પેક્ટીન જેવા તત્વો હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ તત્વો લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે શિયાળામાં ગાજરનો હલવો ખુબ ખાવામાં આવે છે તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે આંખોની રોશની વધારે છે ત્વચામાં નિખાર આવે છે ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે કેન્સર સામે રક્ષણ આપે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે