મોઢાના કેન્સરને થતું અટકાવવાનું 6 નુસ્ખાં યુવાઓમાં આજકાલ મોઢાનું કેન્સર વધી રહ્યું છે મોઢાના કેન્સરને કેવી રીતે અટકાવવું 1. તમાકુનું સેવન તરત જ બંધ કરો 2. દારૂ ન પીવો 3. વધુ પડતા સૂર્યપ્રકાશમાં બહાર ન જાવ 4. મોં સંબંધિત કોઈપણ સમસ્યાના કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરો 5. ચોખ્ખો ખોરાક લો 6. પ્રૉસેસ્ડ ફૂડ, સેચ્યૂરેટેડ ફૂડ, તૈયાર ખોરાકથી દૂર રહો all photos@social media